NHM Gujarat Recruitment 2026: ૧૧ માસના કરાર આધારિત વિવિધ પદો પર ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ રીત
NHM Gujarat Recruitment 2026: નેશનલ હેલ્થ મિશન (NHM) ગુજરાત દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ NHM Gujarat Recruitment 2026 અંતર્ગત સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ પદો ભરવામાં આવશે. જો તમે આરોગ્ય ક્ષેત્રે સરકારી નોકરી શોધી રહ્યા છો,… Read More »